પાલીતાણા વિજયાદશમી પારંપરિક શસ્ત્ર પૂજન & સ્નેહમિલન

સંપન્ન કાર્યક્રમ
20 Oct 2026 4:00 PM દરબાર બોર્ડિંગ દરબારગઢ પાછળ
સંપન્ન કાર્યક્રમ
વિજયાદશમીના પાવન અવસરે ક્ષત્રિય પરંપરા મુજબ શાસ્ત્રોક્ત વિધિથી ભવ્ય શસ્ત્ર પૂજન કાર્યક્રમ હર્ષોલ્લાસ સાથે તેજસ્વી તારલાઓ ને ઈનામ વિતરણ કરવામાં આવશે.
શૅર: WhatsApp Facebook