શ્રેષ્ઠ વિદ્યાર્થી સરસ્વતી સન્માન & પ્રતિભા પુરસ્કાર સમારોહ

9 દિવસ બાકી
30 Oct 2026 9:30 AM ટાઉન હોલ, આશ્રમ રોડ, અમદાવાદ
આગામી કાર્યક્રમ
ધોરણ ૧૦, ૧૨ તેમજ ઉચ્ચ શિક્ષણમાં ઉચ્ચ ગુણાંક મેળવનાર સમાજના તેજસ્વી તારલાઓનો ભવ્ય સન્માન સમારોહ અને કારકિર્દી માર્ગદર્શન શિબિર.
શૅર: WhatsApp Facebook