ગુજરાત ક્ષત્રિય રાજપૂત સમાજ ના સ્ટેટ

ગુજરાતના ગૌરવવંતા રાજપૂત રજવાડાં, ઉત્તરાધિકારી અને મૂળ તથા હાલના સરનામા ની ઐતિહાસિક વિગત

જામનગર સ્ટેટ (હાલાર) રાજપૂત સ્ટેટ

જામનગર સ્ટેટ (હાલાર)

ભારત માટે સર્વસ્વ અર્પણ કરનાર રાજવી જામ સાહેબ શ્રી દિગ્વિજયસિંહજી જાડેજા
હાલના ઉત્તરાધિકારી જામ સાહેબ શ્રી શત્રુશલ્યસિંહજી જાડેજા
મૂળ જામનગર (પીન: 361001)
હાલનું જામનગર (પીન: 361001)

નવાનગર (જામનગર) રજવાડું જેના શાસક જામ સાહેબ શ્રી દિગ્વિજયસિંહજીએ દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન પોલેન્ડના ૧૦૦૦ શરણાર્થી બાળકોને આશ્રય આપી વિશ્વમાં ભારત અને ક્ષત્રિય ધર્મનું ગૌરવ વધાર્યું હતું.