ગોંડલ સ્ટેટ
ભારત માટે સર્વસ્વ અર્પણ કરનાર રાજવી
મહારાજા ભગવતસિંહજી જાડેજા
હાલના ઉત્તરાધિકારી
મહારાજા જ્યોતીન્દ્રસિંહજી જાડેજા
મૂળ
ગોંડલ, ગોંડલ, રાજકોટ
(પીન: 360311)
હાલનું
ગોંડલ, ગોંડલ, રાજકોટ
(પીન: 360311)
પ્રજાવાત્સલ્ય અને શિક્ષણ ક્ષેત્રે અપ્રતિમ યોગદાન આપનાર પ્રગતિશીલ રજવાડું, જેણે ગુજરાતી ભાષાનો સુવર્ણ શબ્દકોશ "ભગવદ્ગોમંડલ" આપ્યો અને કન્યા કેળવણી મફત અને ફરજિયાત કરી હતી.